GUNOTSAV 2.0 | SQAAF 2026–27: A New Framework for School Quality
Gujarat’s school education system is moving towards a more structured, transparent and quality-focused approach with the implementation of Gunotsav 2.0 – School Quality Assessment and Assurance Framework (SQAAF) .
From the academic year 2026–27 , the SQAAF framework will cover Government, Grant-in-Aid and Self-Financed schools across the Primary, Secondary and Higher Secondary stages.
🔹 What is SQAAF? SQAAF stands for School Quality Assessment and Assurance Framework . It provides a systematic framework to assess different aspects of school quality and encourages schools to identify their strengths, understand areas requiring improvement and work towards continuous development.
The framework is divided into two major components:
1. SQAAF Administrative – focusing mainly on school management, infrastructure, facilities and administrative aspects.
2. SQAAF Academic – focusing mainly on teaching-learning, assessment and academic development.
🔹 Six Major Domains SQAAF 2026–27 covers six major domains :
Teaching & Learning
Assessment
School Management
Activities for Holistic Development
School Resources
School Hostel
Together, these domains contain 211 criteria , with a maximum of 633 marks and a total weighting of 100% .
🔹 Self-Assessment: The First Step One of the important features of the new process is School Self-Assessment .
Schools first assess themselves against the prescribed SQAAF criteria and upload the required information on the Gunotsav 2.0 portal. After this, GSQAC prepares provisional results. Verification is then carried out in up to 33% of the self-assessed schools , followed by preparation of final results and public disclosure of school accreditation result....
Self-assessment is not merely a scoring exercise. It is an opportunity for schools to examine their own practices honestly and identify areas for meaningful improvement.
🔹 Why Does SQAAF Matter? The framework goes beyond marks. It looks at the overall quality of the school environment, including classroom arrangements, assessment practices, school management, safety, resources, technology, student well-being and holistic development.
ગુણોત્સવનો શાળા કક્ષાએ સ્વમૂલ્યાંકન કરવા માટે અહીં ક્લિક કરો
PART-1-Administrative ઉપયોગી PDF File
ડાઉનલોડ 1 પારદર્શક, ભેદભાવરહિત અને RTE એક્ટને અનુરૂપ પ્રવેશ પ્રક્રિયા અને વિદ્યાર્થીઓ સાથેનો વ્યવહાર ▾ શાળાએ ચાલુ શૈક્ષણિક વર્ષમાં આપેલ પ્રવેશની વિગત
ડાઉનલોડ 2 RTE અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના નિયમાનુસાર શિક્ષક - વિદ્યાર્થી ગુણોત્તર ▾ શાળાના કુલ શિક્ષકો અને વિદ્યાર્થીઓની સંખ્યા અને પ્રત્યેક વર્ગ દીઠ વિદ્યાર્થીઓની સંખ્યા
ડાઉનલોડ 3 કર્મચારીઓની લાયકાત ▾ શાળાના પ્રત્યેક કર્મચારી/ શિક્ષકને અપાયેલ કામગીરી/ વિષય અને તેમની શૈક્ષણિક – વ્યાવસાયિક લાયકાતની વિગત • શાળાના કર્મચારીઓની લાયકાતમાં વૃદ્ધિ થાય તે માટે શાળાની નીતિ/ યોજના અને શાળામાં જોડાયા બાદ શૈક્ષણિક – વ્યાવસાયિક લાયકાતમાં વૃદ્ધિ થઈ હોય તેવા કર્મચારીઓની વિગત
ડાઉનલોડ 4 કર્મચારીઓના સેવા રેકોર્ડની જાળવણી ▾ શાળાના કર્મચારીઓના સેવા રેકોર્ડની જાળવણીની પદ્ધતિની વિગત
ડાઉનલોડ 5 કર્મચારીઓનું પગારધોરણ અને ચૂકવણીમાં નિયમિતતા ▾ કર્મચારીઓને પગાર ચૂકવણી, Payroll અને ઓડિટની વિગત
ડાઉનલોડ 6 કર્મચારીઓનું સ્થાયીકરણ (કાર્યભાર, રજાઓ, વ્યાવસાયિક વિકાસ માટે સહયોગ, મેન્ટરશીપ, પ્રશંસા અને પુરસ્કાર (recognition and rewards), કર્મચારીઓના પ્રતિભાવોનો આદર, ફરિયાદ નિવારણ તંત્ર ▾ કર્મચારીઓના સ્થાયીકરણ માટેના પ્રયાસોની વિગત, ગત શૈક્ષણિક વર્ષમાં થયેલ નવા નિમાયેલ અને શાળા છોડીને ગયેલ કર્મચારીઓની સંખ્યા
ડાઉનલોડ કર્મચારીઓને આપેલ પ્રોત્સાહન - પુરસ્કાર સંબંધિત વિગત
ડાઉનલોડ કર્મચારીઓની ફરિયાદોની નોંધ અને નિકાલ સંબંધિત વિગત
ડાઉનલોડ 7 શાળા વિકાસ યોજનાની રચના (બેઝલાઇન એસેસમેન્ટ, શૈક્ષણિક બાબતોનો સમાવેશ) ▾ શાળાની વિકાસ યોજનાનો દસ્તાવેજ
ડાઉનલોડ 8 શાળા વિકાસ યોજનામાં ક્રમિક અને ગુણાત્મક વિકાસ ▾ શાળા વિકાસ યોજનાના અમલીકરણ, સમીક્ષા અને યોજના અનુસાર શૈક્ષણિક બાબતોમાં થયેલ ક્રમિક અને ગુણાત્મક ફેરફારની વિગત
ડાઉનલોડ 9 SMC/ વાલીમંડળની રચના અને પુન:રચના (સભ્યોની સંખ્યા અને પ્રતિનિધિત્વના સંદર્ભમાં) ▾ SMC/ વાલીમંડળની રચના અને પુન:રચના પ્રક્રિયા સંબંધિત અહેવાલ/ દસ્તાવેજ અને SMC/ વાલીમંડળના સભ્યોની વિગત
ડાઉનલોડ 10 SMC/ વાલીમંડળની બેઠકોની નિયમિતતા ▾ SMC/ વાલીમંડળની બેઠકોનું રજીસ્ટર
ડાઉનલોડ 11 SMC/ વાલીમંડળની બેઠકોમાં સભ્યોની ઉપસ્થિતિ ▾ બેઠક કાર્યવાહી નોંધ (મિટિંગ મિનિટ્સ) બુક
ડાઉનલોડ 12 ગ્રાન્ટ ડિસ્પ્લે બૉર્ડ ▾ ગ્રાન્ટ ડિસ્પ્લે બોર્ડ – ફોટોગ્રાફ
ડાઉનલોડ 13 ગ્રાન્ટ વપરાશમાં SMC/ વાલીમંડળની ભૂમિકા ▾ SMC/ વાલીમંડળની બેઠકોનું રજીસ્ટર, મિટિંગ મિનિટ્સ બુક, ઠરાવ બુક (માત્ર મુખ્ય પાનું અને સંબંધિત પાનાં - સરકારી અને અનુદાનિત શાળાઓ માટે)
ડાઉનલોડ 14 નાણાકીય ઑડિટ રિપોર્ટ ▾ ઑડિટ સર્ટિફિકેટ (ગત નાણાકીય વર્ષ)
ડાઉનલોડ 15 ફાયર સેફ્ટી ▾ ફાયર સેફ્ટીનું પ્રમાણપત્ર અને ફાયર સેફટીના સાધનો (જે સ્થાન પર રાખવામાં આવ્યાં હોય તે સ્થાન સહિતના) ફોટોગ્રાફ્સ
ડાઉનલોડ 16 પ્રાથમિક સારવાર અને આરોગ્ય સેવા સંબંધિત સુવિધા ▾ પ્રાથમિક સારવાર પેટી (સાધનો દેખાય તે રીતે)નો અને આપાતકાલીન તબીબી સેવાઓ મેળવવા માટેના સંપર્કોની વિગત પ્રદર્શિત કરાયેલ હોય તે સ્થાનના ફોટોગ્રાફસ
ડાઉનલોડ 17 વીજળીકરણ અને વીજઉપકરણો (યોગ્ય વાયરિંગ, અર્નિંગ, MCB, સલામત ઉપકરણો અને જોખમી વિસ્તાર સંદર્ભે ચેતવણી, ફેન્સિંગ, પ્રવેશ પ્રતિબંધ, તાત્કાલિક સમારકામ) ▾ વીજળીકરણ અને વીજઉપકરણોની સ્થિતિ દર્શાવતા ફોટોગ્રાફ્સ (કુલ વર્ગખંડો/ઓરડામાંથી 20% વર્ગખંડો/ઓરડાના)
ડાઉનલોડ 18 આપત્તિ વ્યવસ્થાપન પ્લાન ▾ શાળા પરિસરમાં પ્રદર્શિત કરેલ આપત્તિ વ્યવસ્થાપન પ્લાન દર્શાવતો ફોટોગ્રાફ
ડાઉનલોડ મોકડ્રીલ પ્રવૃત્તિનો ફોટોગ્રાફ્સ સહિતનો અહેવાલ
ડાઉનલોડ 19 વિધાર્થીઓનો સંતોષ ▾ શાળાના વિવિધ હિતધારકોના પ્રતિભાવ એકત્રિત કરવા માટેની વ્યવસ્થાની માહિતી આપતો દસ્તાવેજ [જુદાજુદા હિતધારકો પાસેથી મેળવેલ પ્રતિભાવોના નમૂના અને પ્રતિભાવોને આધારે શાળાએ તેની પ્રણાલી – વ્યવસ્થામાં કરેલ સુધારા – ફેરફારની વિગતો સાથે]
ડાઉનલોડ 20 રમતગમતના સાધનોની ઉપલબ્ધતા ▾ રમતગમતના સાધનોની ઉપલબ્ધતા (ડેડસ્ટૉક રજીસ્ટરની અદ્યતન તારીજ)
ડાઉનલોડ 21 CWSN વિધાર્થીઓ માટેની ભૌતિક સુવિધાઓ (રેમ્પ, રેલીંગ, શૌચાલય, વર્ગખંડો, મેદાન અન્ય સુવિધાઓની સુગમતા) ▾ CWSN વિદ્યાર્થીઓ માટેની ભૌતિક સુવિધાઓ (ફોટોગ્રાફ્સ)
ડાઉનલોડ 22 પુસ્તકોની ઉપલબ્ધતા (વિદ્યાર્થી સંખ્યાથી ઓછામાં ઓછા પાંચગણા પુસ્તકો, વિવિધ ભાષાના, વિવિધ વિષયો -પ્રવાહો, ક્ષેત્રો સંબંધિત પુસ્તકો) - પાઠ્યપુસ્તકો સિવાયના પુસ્તકો અને 1 પુસ્તક = 1 ટાઈટલ ▾ પુસ્તકાલયના પુસ્તકોના ડેડસ્ટોક રજીસ્ટરની અદ્યતન તારીજ
ડાઉનલોડ 23 વર્તમાનપત્રો અને સામયિકોની ઉપલબ્ધતા અને ઉપયોગ (વિવિધ ભાષા, વિવિધ વિષયો અને પ્રવાહો, વર્તમાનપત્રો અને સામયિકોની નિયમિતતા - લવાજમના સંદર્ભમાં, વિદ્યાર્થીઓ દ્વારા ઉપયોગ) ▾ પુસ્તકાલયમાં આવતાં વર્તમાનપત્રો અને સામયિકોની અદ્યતન વિગત, છેલ્લાં લવાજમની વિગત
ડાઉનલોડ 24 ભોજન માટેના સ્થાનની સ્વચ્છતા ▾ ભોજન માટેના સ્થાનનો ફોટોગ્રાફ અને તેની સ્વચ્છતા માટેની વ્યવસ્થાની વિગત
ડાઉનલોડ 25 ભોજનની ગુણવત્તાની ચકાસણી ▾ ભોજનની ગુણવત્તાની ચકાસણી અને ગુણવત્તા અંગે પ્રતિભાવ આપવાની વ્યવસ્થાની વિગત
ડાઉનલોડ 26 પીવાના પાણીની ઉપલબ્ધતા અને વ્યવસ્થા ▾ પીવાના પાણીની સમગ્ર સુવિધા જોઈ શકાય તેવો ફોટોગ્રાફ • પીવાના શુદ્ધ પાણી માટેની વ્યવસ્થા, પીવાના પાણીના કુલ નળ વગેરેની વિગત
ડાઉનલોડ 27 પાણીની ટાંકીની સફાઈ ▾ પાણીની ટાંકીની સફાઈ અંગેના આયોજન અને અમલની વિગત
ડાઉનલોડ 28 શૌચાલયોની ઉપલબ્ધતા (કન્યાઓ માટે 1:25 અને કુમારો માટે 1:40) ▾ કુમાર, કન્યા અને દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટેના શૌચાલય સંકુલના ફોટોગ્રાફ
ડાઉનલોડ 29 શૌચાલયોની સ્થિતિ ▾ કુમાર, કન્યા અને દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટેના કુલ અને વપરાશયોગ્ય અને સુવિધાયુકત શૌચાલયની સંખ્યાની વિગત, શૌચાલયની પાણીની ઉપલબ્ધતાની રીત અને સ્થિતિની વિગત
ડાઉનલોડ 30 શૌચાલયોની સ્વચ્છતા અને રખરખાવ ▾ શૌચાલયોની સ્વચ્છતા અને રખરખાવ માટેના આયોજન અને અમલની વિગત
ડાઉનલોડ 31 કચરાનું વ્યવસ્થાપન ▾ કચરાના વ્યવસ્થાપન અંગે શાળાની પદ્ધતિની વિગત – અહેવાલ
ડાઉનલોડ 32 વિદ્યાર્થીઓની વાર્ષિક આરોગ્ય તપાસ (Annual Health Checkup) ▾ વિદ્યાર્થીઓના વાર્ષિક આરોગ્ય તપાસનો અહેવાલ
ડાઉનલોડ 33 વિદ્યાર્થીઓનું PRASHASHT એપના દ્વારા સ્ક્રિનિંગ અને તેનું અનુકાર્ય ▾ દિવ્યાંગતાની જાણ માટે વિદ્યાર્થીઓના સ્ક્રિનિંગ અને કરેલ અનુકાર્યની વિગત (અહેવાલ)
ડાઉનલોડ
મુખ્ય સંદર્ભ ફાઈલ
PART-2-Academic ઉપયોગી PDF File
ડાઉનલોડ 1 વાર્ષિક અભ્યાસક્રમ અને પ્રવૃત્તિ આયોજન ▾ શાળાના વાર્ષિક અભ્યાસક્રમ અને પ્રવૃત્તિ આયોજનની નકલ
ડાઉનલોડ 2 શિક્ષકો દ્વારા દૈનિક આયોજનપોથીનો નિભાવ ▾ શાળાના 20% શિક્ષકોની દૈનિક આયોજનપોથીની નોંધના નમૂના (આચાર્ય – સુપરવાઇઝર દ્વારા કરવામાં આવેલ નોંધ/ નોંધવામાં આવેલ પ્રતિભાવ જોઈ શકાય તેવા)
ડાઉનલોડ 3 નિયમિત વર્ગખંડ અવલોકન ▾ આચાર્ય-સુપરવાઇઝરની શિક્ષકોના વર્ગખંડ અવલોકનની નોંધપોથીમાંથી નમૂનારૂપ પાના (શિક્ષકોને આપવામાં આવેલ પ્રતિપોષણની વિગતનો સમાવેશ થતો હોય તેવા)
ડાઉનલોડ 4 વાંચન ▾ આચાર્યે-સુપરવાઇઝરે યાદૃચ્છિક રીતે વિદ્યાર્થીઓ પસંદ કરી કરેલ મૂલ્યાંકનની વિગત (ધોરણ 3, 4 અને 5 ના તમામ વર્ગોની એક સાથે બનાવેલ pdf)
ડાઉનલોડ 5 વિદ્યાર્થીઓ દ્વારા વિષયોની નોંધપોથીઓ/અન્ય પોથીઓમાં લેખન ▾ આચાર્યે-સુપરવાઇઝરે યાદૃચ્છિક રીતે પસંદ વિદ્યાર્થીઓ પૈકી કોઇપણ એક વિદ્યાર્થીની બે નોંધપોથી અને બે અન્ય પોથીઓમાંથી એક – એક પ્રકરણની માહિતી (ધોરણ 3 થી 5 માંથી 1 વિદ્યાર્થી, ધોરણ 6 થી 8 માંથી 1 વિદ્યાર્થી, ધોરણ 9 – 10 માંથી 1 વિદ્યાર્થી અને ધોરણ 11 – 12 માંથી 1 વિદ્યાર્થી)
ડાઉનલોડ 6 ત્રિમાસિક કસોટીઓની ઉત્તરવહીઓની ચકાસણી (વિદ્યાર્થીઓના જવાબોને અનુરૂપ ગુણાંકન, ઉત્તરવહીઓના અંદરના ભાગે અને બહારના ભાગે અપાયેલ ગુણમાં અનુરૂપતા) ▾ આચાર્યે-સુપરવાઇઝરે યાદૃચ્છિક રીતે પસંદ વિદ્યાર્થીઓ પૈકી કોઇપણ એક વિદ્યાર્થીની કોઇપણ 3 વિષયોની ઉત્તરવહીઓની નકલ (ધોરણ 3 થી 5 માંથી 1 વિદ્યાર્થી, ધોરણ 6 થી 8 માંથી 1 વિદ્યાર્થી, ધોરણ 9 – 10 માંથી 1 વિદ્યાર્થી અને ધોરણ 11 – 12 માંથી 1 વિદ્યાર્થી)
ડાઉનલોડ 7 ત્રિમાસિક કસોટીઓના પરિણામોને આધારે ઉપચારાત્મક કાર્ય ▾ ત્રિમાસિક કસોટીઓના પરિણામોને આધારે ઉપચારાત્મક કાર્યની વિગત દર્શાવતો અહેવાલ
ડાઉનલોડ 8 ત્રિમાસિક કસોટીઓના પરિણામોની વાલીઓને જાણ ▾ ત્રિમાસિક કસોટીઓના પરિણામોની વાલીઓને જાણ કરવાની પદ્ધતિ અંગેની માહિતી – વાલી બેઠકનો ફોટોગ્રાફ સહિતનો અહેવાલ
ડાઉનલોડ 9 શાળાકીય પરીક્ષાઓની ઉત્તરવહીઓની ચકાસણી (વિદ્યાર્થીઓના જવાબોને અનુરૂપ ગુણાંકન, ઉત્તરવહીઓના અંદરના ભાગે અને બહારના ભાગે અપાયેલ ગુણમાં અનુરૂપતા) ▾ આચાર્યે-સુપરવાઇઝરે યાદૃચ્છિક રીતે પસંદ વિદ્યાર્થીઓ પૈકી કોઇપણ એક વિદ્યાર્થીની કોઇપણ 3 વિષયોની ઉત્તરવહીઓની નકલ (ધોરણ 3 થી 5 માંથી 1 વિદ્યાર્થી, ધોરણ 6 થી 8 માંથી 1 વિદ્યાર્થી,ધોરણ 9 – 10 માંથી 1 વિદ્યાર્થી અને ધોરણ 11 – 12 માંથી 1 વિદ્યાર્થી)
ડાઉનલોડ 10 શાળાકીય પરીક્ષાઓના પરિણામોની વાલીઓને જાણ ▾ કસોટીઓના પરિણામોની વાલીઓને જાણ કરવાની પદ્ધતિ અંગેની માહિતી – વાલી બેઠકનો ફોટોગ્રાફ સહિતનો અહેવાલ
ડાઉનલોડ 11 સર્વગ્રાહી પ્રગતિ પત્રક (HPC)નો અમલ ▾ આચાર્યે-સુપરવાઇઝરે યાદૃચ્છિક રીતે પસંદ વિદ્યાર્થીઓ પૈકી કોઇપણ એક વિદ્યાર્થીના HPCની નકલ (ફાઉન્ડેશનલ સ્ટેજમાંથી 1 વિદ્યાર્થી, પ્રિપેરેટરી સ્ટેજમાંથી 1 વિદ્યાર્થી, મિડલ સ્ટેજમાંથી 1 વિદ્યાર્થી અને સેકન્ડરી સ્ટેજમાંથી 1 વિદ્યાર્થી)
ડાઉનલોડ 12 લોકશાહી નિર્ણય પ્રક્રિયા (શાળાકીય કાર્યો અને શાળા સંબંધિત અન્ય બાબતો સંદર્ભે લેવાના નિર્ણયોના સંદર્ભમાં) ▾ શાળાની નિર્ણય પ્રક્રિયા અંગેની વિગત – નમૂનારૂપ 2 નિર્ણય લેવા માટે કરેલ કાર્યવાહી અને મિનિટ્સની નકલ
ડાઉનલોડ 13 શાળા સ્ટાફ મિટિંગ (નિયમિત સ્ટાફ મિટિંગ, શાળાની શૈક્ષણિક બાબતો અને અન્ય સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા - ચિંતન) [નિયમિત તાસ સિવાયના સમયમાં] ▾ શાળા સ્ટાફ મિટિંગના આયોજનની વિગત – નમૂનારૂપ 2 બેઠકના ચર્ચાના મુદ્દા અને મિટિંગ મિનિટ્સ
ડાઉનલોડ 14 સહભાગિતા અને સહિયારી જવાબદારીને પ્રોત્સાહન (શાળાકીય કામગીરી, પ્રવૃત્તિઓ અને કાર્યક્રમોમાં શિક્ષકોને સમાન તક અને પારસ્પરિક સહયોગના સંદર્ભમાં) ▾ વિવિધ શાળાકીય કાર્યક્રમો અને પ્રવૃત્તિઓમાં શિક્ષકોને જોડવાની યોજનાની વિગત – શિક્ષકોને કરાયેલ કામગીરીની વહેંચણીની વિગત
ડાઉનલોડ 15 સતત વ્યાવસાયિક વિકાસ (CPD) - તાલીમના સંદર્ભમાં ▾ ગત શૈક્ષણિક વર્ષમાં શાળાના શિક્ષકો દ્વારા લેવાયેલ CPD તાલીમ અને તે પૂર્ણ કર્યા અંગેની તારીજ
ડાઉનલોડ 17 શાળાકીય બાબતોમાં SMC/વાલીમંડળની સહભાગિતા ▾ સાંસ્કૃતિક કાર્યક્રમો – ઉજવણીઓ, શાળાની ભૌતિક, નાણાકીય તેમજ શૈક્ષણિક ગુણવત્તા સંબંધિત બાબતોમાં SMC/ વાલીમંડળ સહભાગીતાની વિગત – ફોટોગ્રાફ્સ સહિત
ડાઉનલોડ 18 SMC/વાલીમંડળ, વાલીઓ અને સમુદાયના શાળા અંગેના પ્રતિભાવો અને સૂચનો (શાળાની વિશેષતાઓ/ સારી બાબતો, મર્યાદાઓ/સુધારાત્મક બાબતો, શાળાની ગુણવત્તા સંદર્ભે સૂચનો અને તેના પર શાળાનું અનુકાર્ય) ▾ SMC/વાલીમંડળ, વાલીઓ અને સમુદાયના શાળા અંગેના પ્રતિભાવો અને સૂચનો મેળવવાની વ્યવસ્થા અને સૂચનોના આધારે કરાયેલ અનુકાર્યની વિગત
ડાઉનલોડ 19 સમુદાયનો અધ્યયનના સ્ત્રોત તરીકે ઉપયોગ (સમુદાયનો અને સમુદાયના માધ્યમથી બંને રીતે) ▾ વિદ્યાર્થીઓના જ્ઞાન અને કૌશલ્યોમાં વૃદ્ધિ થાય તે માટે શાળા દ્વારા સમુદાયના સહયોગથી કરવામાં આવેલી પ્રવૃત્તિઓનો અહેવાલ
ડાઉનલોડ 20 પ્રાર્થનાસભાની સામૂહિક પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓની સક્રિયતા (સામૂહિક પ્રાર્થના, ભજન, ધૂન, પ્રતિજ્ઞા, રાષ્ટ્રગીત-રાષ્ટ્રગાન વગેરે) ▾ પ્રાર્થનાસભાની પ્રવૃત્તિઓનું આયોજન (સમગ્ર શાળાનું આયોજન અને વર્ગ અનુસાર આયોજનનો કોઈપણ એક વર્ગનો નમૂનો)
ડાઉનલોડ 21 કલા શિક્ષણની પ્રવૃત્તિઓ (પ્રાર્થનાસભામાં થતી નિયમિત પ્રવૃત્તિઓ સિવાય થતી ગાયન, વાદન, નૃત્ય, ચિત્ર, અભિનય, બાળમેળા, ક્રાફ્ટ વર્ક, કલા ઉત્સવ સંબંધિત પ્રવૃત્તિઓ, કાવ્ય રચના-પઠન, વાર્તા રચના- કથન, સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરે જેવી પ્રવૃત્તિઓ) ▾ શાળા દ્વારા યોજાયેલ કલા શિક્ષણની પ્રવૃત્તિઓનો અહેવાલ
ડાઉનલોડ 22 કલા ઉત્સવની પ્રવૃત્તિઓમાં ભાગીદારી ▾ કલા ઉત્સવમાં ભાગીદારીની વિગત અને પ્રમાણપત્રો
ડાઉનલોડ 23 યોગ પ્રવૃત્તિઓમાં નિયમિતતા ▾ શાળા દ્વારા યોજાયેલ યોગપ્રવૃત્તિઓનો અહેવાલ
ડાઉનલોડ 24 રમત સ્પર્ધાઓમાં શાળાની ભાગીદારી ▾ રમત સ્પર્ધાઓમાં શાળાની ભાગીદારીની વિગત અને પ્રમાણપત્રો
ડાઉનલોડ 25 બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનો ▾ બાળવૈજ્ઞાનિક પ્રદર્શનોમાં શાળાની ભાગીદારીની વિગત અને પ્રમાણપત્રો
ડાઉનલોડ 26 પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓ (શાળા ઇકોક્લબ, ઉર્જા સંરક્ષણ, જળ વ્યવસ્થાપન અને સંરક્ષણ, વૃક્ષારોપણ, બાગબાની, કિચન ગાર્ડન, ઔષધબાગ, સજીવ/પ્રાકૃતિક ખેતી, વિશેષ દિન ઉજવણી, કચરાનું વ્યવસ્થાપન, વ્યાખ્યાન - જાગૃતિ કાર્યક્રમો વગેરે) ▾ શાળામાં યોજાતી પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓનો અહેવાલ
ડાઉનલોડ 27 શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમો, ઉજવણીઓ અને દિનવિશેષ કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓની ભાગીદારી ▾ રાષ્ટ્રીય, સાંસ્કૃતિક અને દિનવિશેષ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ અને તેમાં વિદ્યાર્થીઓની ભાગીદારીનો અહેવાલ
ડાઉનલોડ 28 આનંદદાયી શનિવાર અંતર્ગત થતી પ્રવૃત્તિઓ ▾ શાળા દ્વારા યોજાયેલ આનંદદાયી શનિવારની પ્રવૃત્તિઓનો અહેવાલ
ડાઉનલોડ 29 દફતર વિનાના 10 દિવસ સંબંધિત પ્રવૃત્તિઓ (પ્રિ-વોકેશનલ, એજ્યુકેશનલ ફિલ્ડ વિઝિટ્સ, સ્કિલમેળા સંબંધિત પ્રવૃત્તિઓ) ▾ દફતર વિનાના 10 દિવસ સંબંધિત પ્રવૃત્તિઓનો અહેવાલ
ડાઉનલોડ 30 વિદ્યાર્થીઓને નેતૃત્વ વિકાસની તક ▾ શાળા દ્વારા વર્ગ મોનિટર, બાલવૃંદ પ્રતિનિધિ, શાળાની વિવિધ સમિતિ/ક્લબના લીડરની પસંદગી પ્રક્રિયાનો અહેવાલ અને પસંદ થયેલા લીડર્સની યાદી
ડાઉનલોડ 31 વિદ્યાર્થીઓ દ્વારા પુસ્તકાલયનો ઉપયોગ ▾ પુસ્તકાલયના ઈશ્યૂ રજીસ્ટરની નકલ (નમૂનારૂપ પાના) • શાળાના પ્રત્યેક વર્ગમાં વિદ્યાર્થી દીઠ વંચાયેલ સરેરાશ પુસ્તક સંખ્યાની વિગત • સમગ્ર શાળામાં વિદ્યાર્થી દીઠ વંચાયેલ સરેરાશ પુસ્તક સંખ્યાની વિગત
ડાઉનલોડ 32 શિક્ષકો દ્વારા પુસ્તકાલયનો ઉપયોગ ▾ શાળાના શિક્ષક દીઠ વંચાયેલ સરેરાશ પુસ્તક સંખ્યાની વિગત
ડાઉનલોડ 33 પુસ્તકાલય - વાંચન સંબંધિત પ્રવૃત્તિઓ (પુસ્તક પ્રદર્શન, તરતું પુસ્તક, રીડિંગ કોર્નર, પુસ્તક સમીક્ષા, મને ગમતું પુસ્તક, પુસ્તકાલય આધારિત પ્રોજેકટ, શાળા મેગેઝિન વગેરે) ▾ શાળા દ્વારા યોજાયેલ પુસ્તકાલય – વાંચન સંબંધિત પ્રવૃત્તિઓનો અહેવાલ
ડાઉનલોડ 34 વિદ્યાર્થીઓની ભોજન પહેલાં અને પછીની સ્વચ્છતા અંગેની ટેવ ▾ ભોજન પહેલાં અને પછી વિદ્યાર્થીઓ હાથ-મોં સ્વચ્છ કરી શકે તે માટેની સુવિધા અને બાળકો તેમનો ઉપયોગ કરતાં હોય તેવા ફોટોગ્રાફ્સ • ભોજન પહેલાં અને પછી વિદ્યાર્થીઓ સ્વચ્છતાની ટેવ વિકસાવવા માટે શાળાના પ્રયાસોની વિગત
ડાઉનલોડ 35 વિદ્યાર્થીઓની વ્યક્તિગત સ્વચ્છતા (વાળ, દાંત, નખ, ગણવેશ, શરીરની સ્વચ્છતા) ▾ વિદ્યાર્થીઓની વ્યક્તિગત સ્વચ્છતાની કેળવણી માટેના શાળાના પ્રયાસો, આરોગ્યપ્રદ આહાર અંગેની જાગૃતિ સંબંધિત પ્રવૃત્તિઓ (પ્રદર્શિત કરાયેલ ડિસ્પ્લે બોર્ડના ફોટોગ્રાફ સહિત)
ડાઉનલોડ GUNOTSAV 2.0 & SQAAF Official Website માટે અહીં ક્લિક કરો VIDEO
PDF
SQAAF Guideline - English A Detailed Guideline of SQAAF in English
SQAAF Guideline 14.08.26 (ENGLISH) -Portal Copy.pdf PDF
SQAAF Guideline - Gujarati A Detailed Guideline of SQAAF in Gujarati
SQAAF Guideline 14.08.26 (Gujarati) -Portal Copy.pdf PDF
Login And Passoword Change As well as Technical Guideline Login And Passoword Change As well as Technical Guideline
Login And Passoword Change As well as Techincal Guideline.pdf
It also aligns with the quality-assurance vision of NEP 2020 , including greater autonomy, accountability and transparency in school education.
🎯 The Real Goal The ultimate purpose of SQAAF is not simply to classify schools.
It is about creating a culture where every school continuously asks:
Where are we today?
What can we improve?
What evidence supports our progress?
How can we provide better learning experiences for every child?
SQAAF 2026–27 is therefore not just an assessment framework — it is a roadmap for continuous school improvement and quality education.
📌 Stay connected with Shikshan Vihar for important education updates, government recruitment news, schemes and school-related information.
#Gunotsav20 #SQAAF #SQAAF202627 #SchoolAccreditation #SchoolQuality #GujaratEducation #EducationGujarat #NEP2020 #SchoolAssessment #SchoolDevelopment #TeacherUpdates #PrimaryEducation #SecondaryEducation #HigherSecondaryEducation #ShikshanVihar